Thursday, 6 February 2014

ગુણોત્સવમાં શાળાનું સાચુ ચિત્ર રજૂ નહિ થાય તો શિક્ષણની ઘોર ખોદાશે

ગુણોત્સવમાં શાળાનું સાચુ ચિત્ર રજૂ નહિ થાય તો શિક્ષણની ઘોર ખોદાશે

ભાવનગર,તા.૫
શિક્ષણ વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં ગુણોત્સવનુ આયોજન કરવામાં આવે છે, તેવી જ રીતે હવે માધ્યમિક શાળાઓમાં પણ ગુણોત્સવ યોજવામાં આવશે. શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૧૩ અને તા.૧૪ના માધ્યમિક શાળાઓમાં ગુણોત્સવ યોજવામાં આવશે. આ ગુણોત્સવમાં શાળાનું સાચુ ચિત્ર રજૂ નહિ કરવામાં આવે તો શિક્ષણનો ઘોર ખોદાઈ જશે.
આ અંગે શિક્ષણ વિભાગના સુમાહિતગાર સુત્રો પાસેથી સાંપડતી માહિતી અનુસાર, શિક્ષણ વિભાગ દ્વારા આગામી તા.૧૩ અને તા.૧૪ના રોજ ગુણોત્સવનું આયોજન કરવામાં આવ્યુ છે.
ગુણોત્સવ અંતર્ગત શિક્ષકોએ અને આચાર્યોએ ઓન લાઈન ડેટા એન્ટ્રી કરવાની રહેશે.જો ગુણોત્સવનો સાચો લાભ લેવો હોય તો અને આવતા દિવસોમા શાળાને વ્યવસ્થીત રીતે ઉપયોગ થાય તેવા કાર્યક્રમો તાલિમનાં માધ્યમથી પ્રાપ્ત કરાવવા હોય તો અત્યારે દરેક શાળાએ દરેક શિક્ષકે ગ્રેડ કે સ્ટેટસની કોઈપણ ચિંતા કર્યા વિના સાચી હકિકતો માધ્યમિક શિક્ષણ બોર્ડ સુધી પહોચતી કરવી જોઈએ. જો શાળા પોતાના ગ્રેડ અને સ્ટેટસ અંગે ચિંતા કરી અને ખોટુ પરિણામ બોર્ડ સુધી મોકલી આપશે તો એક અવાસ્વતિક ચિત્ર શિક્ષણ બોર્ડને મળશે.જે કદાપી શિક્ષણ અને છાત્રોના હિતમા નહિ હોય.

સ્ટુડન્સ દ્વારા 'પ્લાન્ટ ટ્રી સેવ પ્લેનેટ' રેલી યોજાઈ

સ્ટુડન્સ દ્વારા 'પ્લાન્ટ ટ્રી સેવ પ્લેનેટ' રેલી યોજાઈએચ.એલ. સેન્ટર ફોર પ્રોફેશનલ એજયુકેશન કોલેજ ખાતે અત્યારે ડેઝની ઉજવણી ચાલી રહી છે. ત્યારે આ કોલેજના સ્ટુડન્ટસ દ્વારા 'પ્લાન્ટ ટ્રી સેવ પ્લેનેટ' રેલી યોજવામાં આવી હતી રેલીના રૃટમાં લોકોને ગ્રીન રિબિન બાંધી વૃક્ષો બચાવવા સમજાવવામાં આવ્યા હતા. રેલીના અંતે ૨૦૦ જેટલા વિવિધ રોપા યુનિવર્સિટી વિસ્તારમાં પ્લાન્ટ કરવામાં આવ્યા હતા.

Wednesday, 5 February 2014

વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આચાર્યોની 113 જગ્યા ભરતા નાકેદમ આવ્યો...


વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આચાર્યોની 113 જગ્યા ભરતા નાકેદમ આવ્યો...
વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આચાર્યોની 113 જગ્યા ભરતા નાકેદમ આવ્યો...
વડોદરા જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં આચાર્યોની 113 જગ્યા ભરતા નાકેદમ આવ્યો... વડોદરામાં પ્રમોશનથી આચાર્યની ભરતી મા 52 ઉમેદવારો હાજર રહ્યા... -આચાર્યો મળતાં નથી : ૧૧૩ની જગ્યા સામે માત્ર પ૨ ઉમેદવાર -૧૧૩ જગ્યા ભરવા જિલ્લા કક્ષાએ યોજાયેલા કેમ્પમાં ઉમેદવારો…

પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારવા સરકાર 225 તાલુકા શિક્ષનાધિકારીયોની નિમણૂક કરશે.




પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારવા સરકાર 225 તાલુકા શિક્ષનાધિકારીયોની નિમણૂક કરશે.
 પ્રાથમિક શિક્ષણની ગુણવતા સુધારવા સરકાર 225 તાલુકા શિક્ષનાધિકારીયોની નિમણૂક કરશે
GURUJI KI "FB" PATHSHALA …

Tuesday, 4 February 2014

સચિન તેન્ડુલકર આખરે બન્યા દેશનાં સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' મેળવનાર પહેલાં ખેલાડી




સચિન તેન્ડુલકર આખરે બન્યા દેશનાં સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' મેળવનાર પહેલાં ખેલાડી
સચિન તેન્ડુલકર આખરે બન્યા દેશનાં સર્વોચ્ચ સન્માન 'ભારત રત્ન' મેળવનાર પહેલાં ખેલાડી                સચિન તેન્ડુલકરને આખરે દેશનાં સૌથી મોટા સન્માનથી સન્માનિત કરવામાં આવ્યાં છે. 24 વર્ષનાં ક્રિકેટ કરિયરમાં કેટલાંયે સફળતાનાં સોપાન સર કરનારા સચિન તેન્ડુલક…

1998 બાદ શિક્ષણવિભાગમા નિમાયેલા ગુજ. રાજ્યના 13750 કર્મચારીયોની નોકરી જોખમમાં


1998 બાદ શિક્ષણવિભાગમા નિમાયેલા ગુજ. રાજ્યના 13750 કર્મચારીયોની નોકરી જોખમમાં1998 બાદ શિક્ષણવિભાગમા નિમાયેલા ગુજ. રાજ્યના 13750 કર્મચારીયોની નોકરી જોખમમાં

ELECTION ની કામગીરી કરનાર શૈક્ષણિક કર્મચારીની પ્રમાણપત્રો મેળવીને જાળવી રાખવા જોઈએ




     ECTION ની કામગીરી કરનાર શૈક્ષણિક કર્મચારીની                              પ્રમાણપત્રો મેળવીને જાળવી રાખવા                                                      ELECTION નીકામગીરી કરનાર શૈક્ષણિક કર્મચારીની પ્રમાણપત્રો મેળવીને જાળવી રાખવા જોઈએ …