Saturday, 1 March 2014

સી॰સી॰સી ની કામગીરી ને પરીક્ષા ની કામગીરી બાબત CCC / CCC+ TALIM & EXAM NI KAMGIRI BABAT...

આચારસહિતામાં ગુણોત્સવ યોજવા બાબત..




ટૂંક સમય માં થનાર સરકારી ભરતી પરીક્ષાઓ અંગેની એક ઝલક........................!

ASSISTANT JUNIOR CLERK RECRUITMENT IN HIGH COURT

--->>ASSISTANT JUNIOR CLERK RECRUITMENT IN HIGH COURT



***  TOTAL VACANCY : - 2012
***  PAY SCALE:- 5200-20200/-
***  GRADE PAY  : - 1900/-

GUJCET EXAM-2014










--->> HIGHER SECONDARY SCIENCE STREAM STUDENTS FOR MEDICAL & PERA MEDICAL COURSES MA ADMISSION MATE NI COMMON ENTRANCE TEST (GUJCET) 27-04-2014 NA ROJ LEVASHE....
--->> PARIXA MATE NA FORM 25-03 TO 07-04-2014 SUDHI ONLINE BHSRI SHAKASHE...

પ્રાથમિક શિક્ષકોનાં ઉચ્ચતર પગાર ધોરણ મંજુર કરવા બાબત........




Higher secondary Granted waiting round declare

સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના શિક્ષણ સહાયકો ની પ્રતીક્ષા યાદી માં સમાવેશ થયેલ ઉમેદવારો માટે અગત્યની સૂચના ......................!
ઉમેદવારો માટેની સૂચના : -
(1) સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ ના શિક્ષણ સહાયકો ની પ્રતીક્ષા યાદી માં સમાવેશ થયેલ ઉમેદવારોએ તા. 01/03/2014 થી 03/03/2014 23:59 કલાક સુધી જીલ્લા પસંદગી ના વિકલ્પ ભરવાના રેહશે
(2) ઓનલાઇન જીલ્લા પસંદગી માટેના વિકલ્પની કાર્યવાહી તા. 01/03/2014 ના 11:00 કલાકે શરૂ કરવામાં આવશે.