Tuesday, 18 February 2014

નિવુતી ની વય મર્યાદા ૬૦ ની કરવાની વિચારણા.

નિવુતી ની વય મર્યાદા ૬૦ ની કરવાની વિચારણા.



ગુજરાત પચાયત સેવા પસંદગી બોડ અમદાવાદ જાહેરાત

ગુજરાત પચાયત સેવા પસંદગી બોડ અમદાવાદ જાહેરાત
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ની ભરતીની જાહેરાત આવેલ છે .વધુ માહિતી માટે આપેલી વેબસાઈટની મુલાકાત લો 




ગાધીનગર જિલ્લા માં ગુણોત્સ ની કામગીરી ચાલુ


ગાધીનગર જિલ્લા માં ગુણોત્સ ની કામગીરી ચાલુ.



Monday, 17 February 2014

ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ ઉ.માધ્યમિક શાળાઓમા નવા શિક્ષકોની ટુક સમયમા સીધી ભરતી કરાશે.



ગુજરાત રાજ્યની ગ્રાન્ટેડ ઉ.માધ્યમિક શાળાઓમા નવા શિક્ષકોની ટુક સમયમા સીધી ભરતી કરાશે.



Head Teacher Seven round


Head Teacher Seven round 

HTAT (Head Teacher) Seven round 

Head Teacher seventh round start on 17/2/2014

Call Letters strats from 17/2/2014 16.00 pm

Click here for call letters

વિદ્યાસહાયક 1 થી 5 ભરતી વયમર્યાદા બાબત.

વિદ્યાસહાયક 1 થી 5 ભરતી વયમર્યાદા બાબત.





તલાટીની નોકરીની લાલચ આપી કરોડોની ઠગાઈનું કૌભાંડ પકડાયું પર્દાફાશઃ કૌભાંડી કલ્યાણસિંહ પાસેથી રૂ. ૧.૪૩ કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા ગાંધીનગર એઓજી-એલસીબીની ટીમે રેડ પાડી બેની ધરપકડ કરી

તલાટીની નોકરીની લાલચ આપી કરોડોની ઠગાઈનું  કૌભાંડ પકડાયું
પર્દાફાશઃ  કૌભાંડી કલ્યાણસિંહ પાસેથી રૂ. ૧.૪૩ કરોડ રોકડા જપ્ત કરવામાં આવ્યા
ગાંધીનગર એઓજી-એલસીબીની ટીમે રેડ પાડી બેની ધરપકડ કરી





ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં રેવન્યુ તલાટીની ૧૫૦૦ જેટલી જગ્યાઓ માટે ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેની પરીક્ષા રવિવારે રાજ્યભરમાં લેવામાં આવી હતી. ત્યારે રેવન્યુ તલાટીની આ પરીક્ષામાં પાસ કરાવી દેવાનાં બહાને ઉમેદવારો પાસેથી લાખો રૂપીયા ઉઘરાવતા ગાંધીનગર શહેરનાં એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે તેની પાસેથી રૂ. ૧.૪૩ કરોડ રોકડા જપ્ત કર્યા છે.

રાજ્યમાં બેરોજગારીની સમસ્યા વચ્ચે સરકારી નોકરી મેળવવા ઉમેદવારો ગમે તે કરી છુટવા તૈયાર હોય છે. જેનો લાભ લઇને જ્યારે જ્યારે સરકાર દ્વારા ભરતી બહાર પાડવામાં આવે તથા સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવામાં આવે ત્યારે કેટલાક લેભાગુ તત્વો ઉમેદવારોને પરીક્ષામાં પાસ કરાવવાનાં બહાને લાખો રૂપીયા ખંખેરતા હોય છે. જેમાં મોટી સંખ્યામાં ઉમેદવારો છેતરપીડીનો ભોગ બનતા હોય છે.