Showing posts with label SSA TALIM. Show all posts
Showing posts with label SSA TALIM. Show all posts

Saturday, 28 June 2014

બ્લોક કક્ષાની ૩ દિવસની તાલીમ ઓકટોબર-૧૪ આયોજીત કરવા અંગે

બ્લોક કક્ષાની ૩ દિવસની તાલીમ ઓકટોબર-૧૪ આયોજીત કરવા અંગે 

બ્લોક કક્ષાની ૩ દિવસની તાલીમ ઓકટોબર-૧૪ આયોજીત કરવા અંગે ..........!

Thursday, 29 May 2014

ગરમીના લીધે પ્રા. શિક્ષકોની સેવાકાલીન તાલીમ હવે બપોરના બદલે સવારે યોજાશે,ગરમીના લીધે સવારે 7થી બપોરે 12-30 કરવામા` આવ્યો છે.

ગરમીના લીધે પ્રા. શિક્ષકોની સેવાકાલીન તાલીમ હવે બપોરના બદલે સવારે યોજાશે,ગરમીના લીધે સવારે 7થી બપોરે 12-30 કરવામા` આવ્યો છે.


ગરમીના લીધે પ્રા. શિક્ષકોની સેવાકાલીન તાલીમ હવે બપોરના બદલે સવારે યોજાશે

સમગ્ર રાજ્યમા` તા. 3થી 7 જૂન દરમ્યાન પા`ચ દિવસની પ્રજ્ઞા શિક્ષક તાલીમ, જ્યારે તા. 4થી 7 જૂન દરમ્યાન 4 દિવસની બિનપ્રજ્ઞા શિક્ષક તાલીમ યોજાનાર છે. ઉક્ત શિક્ષક તાલીમનો સમય અગાઉ બપોરે 11થી 5 નક્કી કર્યો હતો. પર`તુ ગરમીના લીધે સવારે 7થી બપોરે 12-30 કરવામા` આવ્યો છે.
હાલના સમયે સમગ્ર રાજ્યમા` કાળઝાળ ગરમી અને હીટવેવના લીધે તાલીમના બપોરના સમયે પ`ખા, કુલર કે અન્ય સુવિધા પણ પા`ગળી બને તેમ છે. આ મુજબની રજૂઆતને ધ્યાનમા` લઇ તાલીમના સુચારૂ અમલીકરણ માટે સદર તાલીમનો સમય બપોરે 11થી 5ના બદલે સવારે 7થી બપોરે 12-30 (30 મિનિટ વિશ્રા`િત સહિત)નો રાખવામા` આવ્યો છે. તેવુ` એસ.એસ.એ.એમ.ના સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટર મુકેશકુમારના પરિપત્રને ટા``કીને ગુ.રા.પ્રા. શિક્ષક સ`ઘના સ`ગઠન મ`ત્રી હરિસિ`હ જાડેજાની યાદીમા` જણાવાયુ` છે.
વિશેષમા` તાલીમના પ્રથમ દિવસે મુખ્ય મ`ત્રી આન`દીબેન પટેલ ઉપસ્થિત રહી પ્રવચન આપવાના` હોઇ તાલીમના દિવસે શિક્ષકો સમયસર ઉપસ્થિત રહે તે માટે આ બદલાયેલ સમયપત્રકની જાણ જિલ્લા મારફતે તમામ શિક્ષકોને કરવા જી.સી. ઇ.આર.ટી. દ્વારા અનુરોધ કરાયો છે.


Friday, 2 May 2014

2014-15 ના વર્ષ યોજનાર બી આર સી -સી આર સી તાલીમ આયોજન બાબત -29-04-2014

2014-15 ના  વર્ષ  યોજનાર બી આર સી -સી આર  સી  તાલીમ આયોજન બાબત 29-04-2014









Sunday, 27 April 2014

2 થી 5 અને 6 જૂન-2014 દરમ્યાન યોજનારશિક્ષક તાલીમ માં હાજર રેહવા બાબત

2 થી 5 અને 6 જૂન-2014 દરમ્યાન યોજનારશિક્ષક તાલીમ માં હાજર રેહવા બાબત


શિક્ષક તાલીમ અભિપ્રાયવલી ની ઓનલાઇન ડેટા એન્ટ્રીકરવા બાબત

શિક્ષક તાલીમ અભિપ્રાયવલી  ની ઓનલાઇન ડેટા એન્ટ્રીકરવા બાબત 



Saturday, 26 April 2014

સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) સેવાકાલીન શિક્ષક તાલીમ વિષય પસંદગી ફોર્મ શૈક્ષણિક વર્ષ -૨૦૧૪-૧૫

સર્વ શિક્ષા અભિયાન (એસએસએ) સેવાકાલીન શિક્ષક તાલીમ વિષય પસંદગી ફોર્મ શૈક્ષણિક વર્ષ -૨૦૧૪-૧૫


Teacher Training Subject Selection
SSA Teacher Training subject selection Circular
 Click here for page -1 Click here for page - 2 
How can selection of subject
 
Please open this link
 http://www.ssagujarat.org/SSA2014/Login.aspx 
Then select your CRC dise code as User. ID and "test" is your password.